Thoughts of day

*સ્ટેપલર ની એક પિન ની કિંમત ખબર છે??*
*ફક્ત ૦.૦૦૭ પૈસા…!*

*પણ, એની કમાલ જોવો…*
*એ એક પિન કરોડોના દસ્તાવેજ સાચવી રાખે છે…*

*શીખ :*
*દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એના કદ પરથી નહીં પારખવો, એના ગુણ જોવા…*
��
——————————————————————
આંખો બંધ કરવાથી,
મુસીબત જતી નથી.
                અને
મુસીબત આવ્યા વિના  
આંખ ઉગડતી નથી……

મળીએ ત્યારે નહિ,
પણ જુદા પડીએ
ત્યારે ખબર પડે કે,
સબંધ કેટલો સાચો હતો..



Leave a comment

About Me

At gongineer you will get about new technology, manufacturing, Digital technology and etc. For more like you can reach to gongineer@gmail.com

If you want to make website, Digital marketing for your company or your product, PCB design, PCB Manufacturing and Assembly. contact us via gongineer@gmail.com

Newsletter

Design a site like this with WordPress.com
Get started